વડોદરા: ચાલુ કલાસે અનાચક વર્ગખંડની દીવાલ થઇ ધરાશાયી, ૨ વિધાર્થીઓ ઈજાગ્રસ્ત

વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા પાસે આવેલી શ્રી નારાયણ શાળામાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશાઈ હતી. આ ઘટનાને લઈને સ્કૂલમાં દોડધામ મચી હતી.દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી

By samay mirror | July 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1