દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓનો તહેવાર છે. દર વર્ષે લોકો આ દિવસ માટે ઘણી તૈયારીઓ કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે