દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સુધી ધુમ્મસના કારણે લોકોની પરેશાની વધી રહી છે