કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાતા મોટી દુર્ધટના ટાળવા માટે કાર એક મોટા પથ્થર સાથે અથડાઈ હતી પરંતુ પથ્થર સાથે અથડાયા બાદ કાર પલટી મારીને ઘાટમાં નીચે ઉતારી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.