ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મહાકુંભ વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મેળામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો તાગ મેળવ્યો.