ઝારખંડના હજારીબાગ જિલ્લામાં  એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત બરકાથા બ્લોકના ગોરહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. કોલકાતાથી પટના જઈ રહેલી એક ખાનગી બસ કાબૂ બહાર ગઈ અને રસ્તાની બાજુના ખાડામાં પલટી ગઈ.