દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાયો હતો. અહીં CRPF સ્કૂલની દિવાલ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે