'વાઈરલ ભાભી' હેમા શર્મા સલમાન ખાનના બિગ બોસ 18માંથી બહાર થઈ ગઈ છે. કલર્સ ટીવીના આ રિયાલિટી શોમાંથી બહાર થનારી તે પ્રથમ મહિલા સ્પર્ધક છે. વાસ્તવમાં, સામાન્ય રીતે સલમાન ખાન પોતે 'વીકેન્ડ કા વાર'ના એપિસોડમાં શો માંથી બહાર કરવાની જાહેરાત કરે છે