નવરાત્રીના ત્રીજા નોરતે ધાનેરા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા