સુરતના સરથાણા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.  સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને છરીના ધા માર્યા હતાં