ઘણા લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. આ અમારી સુવિધા માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ ક્યારેક તે વાપરવા માટે ખૂબ ભારે બની જાય છે. આવો જ એક કિસ્સો હવે આસામમાંથી સામે આવ્યો છે