વધુ એક પેરાગ્લાઈડિંગ અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક ગુજરાતી યુવતીનો જીવ ગયો. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે આવેલી એક ગુજરાતી મહિલા પ્રવાસી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી.