|

વધુ એક પેરાગ્લાઈડિંગ અકસ્માત: ધર્મશાળામાં પેરગ્લાઈડીંગ દરમ્યાન એક યુવતીનું મોત, એક ઈજાગ્રસ્ત

વધુ એક પેરાગ્લાઈડિંગ અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક ગુજરાતી યુવતીનો જીવ ગયો. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે આવેલી એક ગુજરાતી મહિલા પ્રવાસી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી.

By samay mirror | January 19, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1