છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં હત્યા, લુંટ અને અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે મોડી સાંજે નહેરુનગર વિસ્તારમાં એક વેપારીની હત્યા કરવામાં આવી હતી.