શંભુ સરહદે વધુ એક ખેડૂતે ઝેર પી લીધું. ઝેર પી લેતાં તેનું મોત થયું હતું. આ પહેલા પણ આવી જ રીતે એક ખેડૂતનું ઝેર પીને મોત થયું હતું. શંભુ બોર્ડર પર ઝેર પીને મૃત્યુ પામેલા ખેડૂતોની સંખ્યા વધીને બે થઈ ગઈ છે