દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે પીપલોદ- રણધીકપુર રોડ પર ગઈ કાલ રાત્રે ૨ બાઈક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા,