આંતરરાષ્ટ્રીય શાળામાં પ્રથમ વાર હનુમાનની શૌર્યગાથા થીમ પર ઉજવાયો કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય શાળામાં પ્રથમ વાર હનુમાનની શૌર્યગાથા થીમ પર ઉજવાયો કાર્યક્રમ
વેરાવળની પોદાર શાળામાં હનુમાનની શૌર્યગાથા થીમ પર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી પીઆઈ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં પ્રથમ વખત હનુમાન કી શૌર્યગાથા થીમ પર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં દરેક બાળકોએ રામાયણના અલગ અલગ પાત્રો ભજવી પોતાની પ્રતિકૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે શાળામાં ૧૦૦ ટકા હાજરી આપનાર વિધાર્થીઓને, બેસ્ટ હાઉસ તેમજ બેસ્ટ વિધાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એલસીબી પીઆઈ એ.બી.જાડેજાના હસ્તે એનાયત કરવામાં આવ્યા ગયા. આ તકે બ્હોળી સંખ્યામાં વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ અને તેમની ટીમે જહેમત ઉઠાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0