પંજાબી સિંગર દિલજીત દોસાંઝ બાદ હવે કરણ ઔજલા તેના ભારત પ્રવાસ માટે તૈયાર છે. તેમના પ્રવાસનું શીર્ષક છે ઈન્ડિયા એરેના ટૂર, ઈટ વોઝ ઓલ અ ડ્રીમ. જ્યારથી ગાયકના ચાહકોએ આ પ્રવાસ વિશે સાંભળ્યું છે