સાઉથ સુપરસ્ટાર નાનીની ફિલ્મ 'હિટ 3'ના કાશ્મીર શેડ્યૂલના શૂટિંગ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. શૂટિંગ દરમિયાન ક્રૂ મેમ્બરનું મોત થયું હતું, જેના પછી ટીમમાં શોકનો માહોલ છે