એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી બધા ચોંકી ગયા છે. રાજકીય વર્તુળોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ શોકનું વાતાવરણ છે. બાબા સિદ્દીકીના સૌથી નજીકના મિત્ર ગણાતા અભિનેતા સલમાન ખાન પણ આઘાતમાં છે