વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષમાં આ પ્રસંગને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત થાય છે.