પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની આસામની મુલાકાતે છે. તેમણે મંગળવારે ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ બે દિવસીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ સમિટ છે