સુરતમાં પુરપાટ ઝડપે આવતી એક રીક્ષા સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ આ ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે.
સુરતમાં પુરપાટ ઝડપે આવતી એક રીક્ષા સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ આ ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં પુરપાટ ઝડપે આવતી એક રીક્ષા સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ આ ઘટનાનાં CCપણ સામે આવ્યા છે.
https://x.com/jaydeepvtv/status/1859096551605629019
મળતી માહિતી અનુસાર સુરતમાં પુરપાટ ઝડપે આવતી એક રીક્ષા રોડની સાઈડમાં ઉભેલા ત્રસ્ક સાથે ધડાકાભેર અથડાઈ હતી. રીક્ષા અથડાતા સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રીક્ષા ટ્રક સાથે અથડાતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકો દ્વારા રીક્ષા ચાલકને બહાર કાઢી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે. કામરેજ પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0