|

સુરતનાં કામરેજ વિસ્તારમાં પુરપાટ ઝડપે આવતી રીક્ષા સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, જુઓ વિડીયો

સુરતમાં પુરપાટ ઝડપે આવતી એક રીક્ષા સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ આ ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે.

By samay mirror | November 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1