દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિ એવી બની છે કે જૂના રાજેન્દ્ર નગરમાં આવેલા કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં
દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિ એવી બની છે કે જૂના રાજેન્દ્ર નગરમાં આવેલા કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં
દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિ એવી બની છે કે જૂના રાજેન્દ્ર નગરમાં આવેલા કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં. બચાવ માટે NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે.
ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે મોડી સાંજે ભારે વરસાદ થયો હતો, ત્યારબાદ પાણી ભરાવાને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે
આ ઘટના અંગે નવી દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજે દાવો કર્યો છે કે કેટલાક બાળકોના મોત ઈલેક્ટ્રીક શોકના કારણે થયા છે. કેટલાકને બચાવી લેવાયા છે. દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
વરસાદ બાદ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.આ ઘટના અંગે દિલ્હી પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. એનડીઆરએફના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે .
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0