HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) ભારતમાં આવી ગયું છે અને તેના  કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં પણ HMPV વાયરસના બે શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.