નાગપુરમાં HMPVના 2 કેસ નોંધાયા, ભારતમાં અત્યાર સુધીમાં પોઝીટીવ કેસોની સંખ્યા 8 પર પહોચી

HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) ભારતમાં આવી ગયું છે અને તેના  કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં પણ HMPV વાયરસના બે શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.

By samay mirror | January 07, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1