ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવમાન વિભાગની આગાહી  વચ્ચે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો