મધ્યપ્રદેશના શાજાપુરમાં બુધવારે મોડી સાંજે ભારે હોબાળો થયો હતો. બે દિવસ પહેલા થયેલા વિવાદને લઈને બંને પક્ષના ડઝનેક લોકો સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો અને ગોળીબાર શરૂ થયો.