|

રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું, વલસાડ જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો

વલસાડ જીલ્લાના ધરમપુર, આવધા, રાજપુર સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો

By samay mirror | December 05, 2024 | 0 Comments

અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્ય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારથી (૪ મે, ૨૦૨૫), ઘણા જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારો માં વરસાદ પડ્યો હતો

By samay mirror | May 04, 2025 | 0 Comments

રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, કચ્છ, બનાસકાંઠા સહીત 10 જીલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ વરસાદનો પડ્યો છે

By samay mirror | May 06, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1