મણિપુરના CM એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકીઓનો હુમલો,2 જવાન ઘાયલ

મણિપુરનાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન ઘાયલ થયા છે. સીએમના સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો.

By samay mirror | June 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1