|

યુરોપિયન યુનિયનમાંથી આયાત પર 50% ટેરિફ લાદવામાં આવશે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર 50 ટકા અને વિદેશમાં ઉત્પાદિત સ્માર્ટફોન પર ૨૫ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

By samay mirror | May 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1