લાઇવ કોન્સર્ટમાં દર્દથી કણસી ઉઠયો સોનું નિગમ, પર્ફોર્મન્સ દરમિયાન થયો પીઠનો દુખાવો,જુ ઓ વિડીયો

સોનુ નિગમની ગાયકીના ઘણા ચાહકો છે, દરેક વ્યક્તિ તેને ગાતા જોવા માંગે છે. તાજેતરમાં, ગાયકે પુણેમાં એક લાઇવ પર્ફોર્મન્સ આપ્યું, જે લોકોને ખૂબ ગમ્યું. જોકે, આ શો દરમિયાન સોનુ નિગમ ખૂબ જ પીડામાં હતા

By samay mirror | February 03, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1