મોટા જીંજુડા-નેસડી ગામે કચરો એકત્ર કરવા ટ્રેકટર-ટ્રોલીનું લોકાર્પણ

સ્વચ્છતા એ જ જીવન' ને સાર્થક કરતા ધારાસભ્ય મહેશ કસવાળા

By samay mirror | January 31, 2025 | 0 Comments

સાવરકુંડલાના સ્વામિનારાયણ ગુરુકુળમાં શહીદ દિનની ઉજવણી

ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાવરકુંડલા ગુરુકુળ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન ભારત દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.

By samay mirror | January 31, 2025 | 0 Comments

સાવરકુંડલામાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારી નોંધાવી

મેશભાઈ જયાણીને વોર્ડ નં.૩ માં વિજયભવઃના આશીર્વાદ સાથે શુભેચ્છાનો વરસાદ

By samay mirror | February 01, 2025 | 0 Comments

સાવરકુંડલામાં વીજપડી આઉટ પોલીસ સ્ટેશને વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ

સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો હતો.

By samay mirror | February 01, 2025 | 0 Comments

સાવરકુંડલાની કે.કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ ટૂર

ધો.૯ની વિદ્યાર્થીનીઓને ડિજિટલ કાંટા ઉધોગ વિષે સંપૂર્ણ સમજ આપવામાં આવી

By samay mirror | February 03, 2025 | 0 Comments

સાવરકુંડલાની PPS હાઇસ્કૂલ વંડામાં ધો. 10-12નો વિદાય સમારંભ યોજાયો

પ્રાર્થના, શાળા સફાઇ, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, ટ્રાફિક સપ્તાહ ઉજવણી પર નાટક, નૃત્ય વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા ૩૨ વિદ્યાર્થીઓને ઇનામથી નવાજ્યા

By samay mirror | February 03, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1