|

અજય દેવગનની ફિલ્મમાંથી સંજય દત્ત બહાર, 31 વર્ષ જૂના કેસએ બગાડ્યો ખેલ! આ ભોજપુરી અભિનેતાને મળી મોટી તક

સંજય દત્ત એક પછી એક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી રહ્યા છે. અક્ષય કુમારની 'હાઉસફુલ 5'માં કામ કરવાની ના પાડ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે અજય દેવગનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્ત હવે 'સન ઑફ સરદાર 2'નો ભાગ નહીં બને. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા સંજુએ ફિલ્મ મેકર્સને ના પાડી દીધી હતી.

By samay mirror | August 06, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1