RBIએ ૬.૫ ટકા રેપો રેટ પર યથાવત રાખ્યો, EMIમાં કોઇ જ રાહત નહીં

રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.

By samay mirror | June 07, 2024 | 0 Comments

EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં, 6.50 પર રખાયો યથાવત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. તે પહેલાની જેમ 6.5 ટકા પર રહેશે.

By samay mirror | August 08, 2024 | 0 Comments

લોન ધારકોને મોટી રાહત, RBIએ 56 મહિના બાદ રેપોરેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને દેશના કરોડો હોમ લોન ખરીદનારાઓને મોટી રાહત આપી છે. RBI MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

By samay mirror | February 07, 2025 | 0 Comments

RBIએ લોકોને આપી મોટી રાહત, રેપો રેટમાં સતત બીજી વખત કર્યો ઘટાડો, 0.25 ટકાનો ઘટાડો કર્યો

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMIમાં રાહત આપી છે. RBIના MPCએ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

By samay mirror | April 09, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1