'યુદ્ધ હોય કે કોરોના... ભારત માટે માનવતા પહેલા', પોલેન્ડમાં PM મોદીએ ભારતીય સમુદાયને કર્યું સંબોધન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુક્રેન અને પોલેન્ડના પ્રવાસે છે. મોદી ગઈ કાલે સાંજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પોલેન્ડના ડેપ્યુટી પીએમ સ્ટેનિસ્લો જાનુસ મોદીને એરપોર્ટ સુધી લઈ ગયા હતા. આ દરમિયાન મોદીએ નવાનગર મેમોરિયલ અને કોલ્હાપુર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી

By samay mirror | August 22, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1