મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ....6 લોકો ઈજાગ્રસ્ત , ત્રણની હાલત ગંભીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં શુક્રવારે એક કેમિકલ યુનિટમાં આગ લાગવાથી 6 કામદારો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે.

By samay mirror | September 21, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1