પાકિસ્તાનમાં અંધશ્રધ્ધાનો ચોકાવનારો કિસ્સો: સાસરિયાઓએ સગર્ભા મહિલાની હત્યા કરી, તેના મૃતદેહના ટુકડા કરી ગટરમાં ફેંકી દીધા, જુઓ વિડીયો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. આ સાંભળીને તમારો આત્મા ચોક્કસ કંપી જશે. અહીં એક ગર્ભવતી મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

By samay mirror | November 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1