|

"સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ...."ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

રાત્રે ૧ થી ૧:૩૦ વાગ્યાની વચ્ચે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી ભારતીય સેના પ્રત્યે ઉષ્માભરી લાગણી છે. આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક પણ યોજી છે.

By samay mirror | May 07, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1