NDA ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા, ધ્વનિ મતથી પ્રસ્તાવ પસાર

પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લાલન સિંહે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ   મૂક્યો હતો. ડો.રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

By samay mirror | June 26, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1