|

48 કલાકમાં 10 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સગીર નીકળ્યો, મુંબઈ પોલીસે છત્તીસગઢમાંથી ઝડપ્યો

મુંબઈ પોલીસે છેલ્લા 48 કલાકમાં 10 વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવાની શંકાના આધારે છત્તીસગઢના એક સગીર છોકરાની અટકાયત કરી છે.

By samay mirror | October 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1