|

મુંબઈના જલગાંવમાં ૨ કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, 2નાં મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈના જલગાંવમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં ઓડી અને હોન્ડા સિટી કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં હોન્ડા સિટીમાં મુસાફરી કરી રહેલા દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

By samay mirror | December 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1