પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (૧૮ એપ્રિલ) ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે વાત કરી. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને માસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025