મણિપુરમાં સતત બીજા દિવસે હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, 1નું મોત

મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે થયેલી ભીડ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો

By samay mirror | November 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1