ભોલેનાથના આ રહસ્મય મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું  એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.

By samay mirror | August 05, 2024 | 0 Comments

હર હર મહાદેવ... ગુજરાતનું એક અનોખું શિવ મંદિર જ્યા દૂધની બદલે ચઢાવાય છે રોટલી..

હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?

By samay mirror | August 07, 2024 | 0 Comments

700 વર્ષ પહેલા બેલપત્રના જંગલમાં મળી આવ્યું હતું આ ચમત્કારિક શિવલિંગ, 40 દિવસમાં થાય છે દરેક ઈચ્છા પૂર્ણ !

વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. તમામ મંદિરો સાથે જોડાયેલી કેટલીક અનોખી અને ચમત્કારી કથાઓ છે. ભારતમાં ભગવાન શિવનું એક એવું જ મંદિર છે જે ત્યાંનું શિવલિંગ બેલપત્રના જંગલોમાં જોવા મળ્યું હતું

By samay mirror | August 09, 2024 | 0 Comments

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં 'મહાકાલ' લખેલાં શોર્ટ્સ પહેરી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પૂજારીએ અટકાવ્યા

મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12થી વધુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડા ઉતારવામાં આવ્યા

By samay mirror | August 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1