|

IND vs ENG Test Team: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ગિલ કૅપ્ટન, આ 18 ખેલાડીઓને મળ્યું સ્થાન

ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રનો ભાગ હશે. બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે

By samay mirror | May 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1