2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને જામીન આપ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી.
રમઝાન પહેલા, અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદના કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે મસ્જિદને રંગવાની પરવાનગી આપી ન હતી. કોર્ટે કહ્યું કે હાલ મસ્જિદને ફક્ત સાફ કરવી જોઈએ, તેને રંગવાની કોઈ જરૂર નથી.
બાબા રામદેવે રૂહ આફઝા શરબતને ‘શરબત જિહાદ’ કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025