હાથરસ દુર્ઘટના બાદ પ્રથમ વાર સામે આવ્યા ભોલેબાબા... કહ્યું ઘટનાથી ખુબ દુખી છુ, દોષીઓને છોડવામાં નહિ આવે

હાથરસ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો ઘટનાના 4 દિવસબાદ બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા છે. બાબા સૂરજપાલે કહ્યું કે આ ઘટના બાદ તેઓ દુખી છે

By samay mirror | July 06, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1