IPL 2025 ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ રહી નથી. શરૂઆતમાં જ તે સતત બે મેચ હારી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં મુંબઈની ટીમ ખૂબ જ નબળી સાબિત થઈ, જેના કારણે તેને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025